Wednesday, July 31, 2013

દિન વિશેષની યાદી

NO. DATE SPECIAL DAY દિન વિશેષ 
1 5-Jun World Environment Day વિશ્વ પર્યાવરણ દિન
2 12-Jun World Day Against Child Labour બાળ કામદાર વિરોધી વૈશ્વિક દિવસ
3 23-Jun United Nations Public Service Day યુનાઈટેડ નેશન્સ જાહેર સેવા દિવસ
4 7-Jul International Cooperative Day આંતરરાષ્ટ્રીય સહકારી દિવસ
5 16-Jul Disability (ADA) Dwareness Day અપંગતા (ADA) જાગૃતિ દિવસ
6 12-Aug International Youth Day આંતરરાષ્ટ્રીય યુવા દિવસ
7 15-Aug Independence Day સ્વાતંત્ર્ય દિન
8 29-Aug National Sport's Day રાષ્ટ્રીય રમતગમત દિવસ
9 5-Sep Teacher's Day શિક્ષક દિવસ
10 8-Sep International Literacy Day આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ
11 15-Sep International Day Of Democracy આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ
12 16-Sep International Day For The Preservation
Of The Ozone Layer
ઓઝોન સ્તર સંરક્ષણ માટે આંતરરાષ્ટ્રીય દિવસ
13 26-Sep Day Of The Deaf બહેરાઓનો દિવસ 
14 1-Oct International Day Of Older Persons આંતરરાષ્ટ્રીય વૃદ્ધ દિવસ 
15 2-Oct International Day Of Non-Violence આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ
16 2-Oct Gandhi Jyanti ગાંધી જ્યંતિ
17 5-Oct World Teacher's Day વિશ્વ શિક્ષક દિવસ
18 8-Oct Indian Airforce Day ભારતીય હવાઈ દળ દિવસ
19 10-Oct World Mental Health Day વિશ્વ માનસિક આરોગ્ય દિવસ
20 15-Oct World Blind Day / World Sight Day વિશ્વ અંધ દિવસ
21 15-Oct International Day Of Rural Women ગ્રામીણ મહિલાઓનો આંતરરાષ્ટ્રીય દિવસ
22 15-Oct Global Handwashing Day વૈશ્વિક હેન્ડવોશિંગ ડે
23 17-Oct International Day For The Eradication
Of Poverty
ગરીબી નાબૂદી માટે આંતરરાષ્ટ્રીય દિવસ
24 24-Oct United Nations Day સંયુક્ત રાષ્ટ્ર દિન
25 24-Oct World Development Information Day વિશ્વ વિકાસ માહિતી દિવસ
26 31-Oct Sardar Vallabhbhai Patel Jyanti સરદાર વલ્લભભાઈ પટેલ જ્યંતિ 
27 9-Nov World Freedom Day વિશ્વ આઝાદી દિવસ 
28 14-Nov Children's Day બાળ દિવસ
29 17-Nov International Students Day આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી દિવસ
30 20-Nov Universal Children's Day સાર્વત્રિક બાળ દિવસ
31 1-Dec World Aids Day વિશ્વ એઇડ્સ દિવસ
32 2-Dec International Day For The Abolition
Of Slavery
ગુલામી નાબૂદી માટે આંતરરાષ્ટ્રીય દિવસ
33 3-Dec International Day Of Persons With
Disabilities
અપંગ વ્યક્તિઓનો આંતરરાષ્ટ્રીય દિવસ 
34 4-Dec Indian Navy Day ભારતીય નૌકાદળ દિવસ
35 10-Dec Human Rights Day માનવ અધિકાર દિવસ
36 11-Dec International Mountain Day આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ
37 23-Dec Kisan Divas (Farmer's Day) કિસાન દિવસ (ફાર્મર ડે)
38 25-Dec Christmas નાતાલ
39 1-Jan Global Family Day વૈશ્વિક કૌટુંબિક દિવસ
40 1-Jan World Day Of Peace વિશ્વ શાંતિ દિવસ
41 4-Jan World Braille Day વિશ્વ બ્રેઇલ દિવસ
42 12-Jan National Youth Day રાષ્ટ્રીય યુવક દિન
43 14-Jan Makra Sankranti મકરસંક્રાંતિ
44 15-Jan World Religion Day વિશ્વ ધર્મ દિવસ
45 15-Jan Indian Army Day ભારતીય ભૂમિ સેના દિવસ
46 26-Jan Republic Day ગણતંત્ર દિન
47 4-Feb World Cancer Day વિશ્વ કેન્સર દિવસ
48 15-Feb International Childhood Cancer Day આંતરરાષ્ટ્રીય બાળપણ કેન્સર દિવસ
49 20-Feb World Day Of Social Justice વિશ્વ સામાજિક ન્યાય દિવસ
50 21-Feb International Mother Language Day આંતરરાષ્ટ્રીય માતૃ ભાષા દિવસ
51 28-Feb National Science Day રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 
52 8-Mar International Women's Day આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ
53 15-Mar World Consumer Rights Day વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ
54 22-Mar World Day For Water વિશ્વ જળ દિવસ
55 2-Apr World Autism Awareness Day વિશ્વ ઓટિઝમ જાગૃતિ દિવસ
56 7-Apr World Health Day વિશ્વ આરોગ્ય દિવસ
57 14-Apr Do. Ambedkar Jyanti ડો. આંબેડકર જ્યંતિ 
58 17-Apr World Hemophilia Day વિશ્વ હીમોફીલિયા દિવસ
59 22-Apr Earth Day પૃથ્વી દિવસ
60 25-Apr World Malaria Day વિશ્વ મેલેરિયા દિવસ
61 1-May Workers Day કામદાર દિવસ
62 11-May National Technology Day રાષ્ટ્રીય પ્રૌદ્યોગિકી દિવસ
63 31-May World No Tobacco Day વિશ્વ તમાકુ નિષેધ દિવસ
Created By : B.D.PATEL, CRC CO. SAMANVA